Responsive image

Press Information Bureau

Government of India

Prime Minister's Office

પ્રધાનમંત્રીએ સરદાર પટેલને એમની જયંતી પર વંદન કર્યા

Posted On :31, October 2017 07:13 IST

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને એમની જયંતી પર વંદન કર્યા છે.

પ્રધાનંમત્રીએ કહ્યું, “સરદાર પટેલને એમની જયંતી પર વંદન, એમની મહત્વપૂર્ણ સેવા અને ભારત માટેનું એમનું ખૂબ મોટુ યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં.”

NP/GP/RP